સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ કયું ન હોઈ શકે?

  • A
    સાંત
  • B
    અનંત આવૃત
  • C
    અસંખ્ય સંમેય સંખ્યાઓ છે
  • D
    અનંત અનાવૃત

Explore More

Similar Questions

સંખ્યા રેખા પર $2.6\overline{4}$ નું $5$ દશાંશ સ્થળ સુધી,એટલે કે $2.64444$ સુધી નિરૂપણ દર્શાવો.

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$ :
$0.1\overline{34}$

Difficult
View Solution

ક્રમિક વિપુલદર્શિતા (successive magnification) નો ઉપયોગ કરીને સંખ્યા રેખા પર $3.765$ ને દર્શાવો.

નીચે આપેલી સંમેય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તેના દશાંશ નિરૂપણનો પ્રકાર જણાવો:
$\frac{4}{13}$

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0.$
$0.\overline{125}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo