સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ધરાવતા પારોના આઠ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનું કેપેસિટન્સ દરેક નાના ટીપાંની સરખામણીમાં ........ ગણું થશે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $32$

Explore More

Similar Questions

એક ગોળીય કેપેસિટરના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $12 \; cm$ અને $9 \; cm$ છે. તેમની વચ્ચેના માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $6$ છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે?

કેપેસિટર એટલે શું? કેપેસિટન્સ સમજાવો અને તેનો $SI$ એકમ આપો.

Difficult
View Solution

$12 \mu C$ નો વિદ્યુતભાર ધરાવતા ગોલીય વાહકમાં સંગ્રહિત ઉર્જા $6 \ J$ હોય,તો ગોલીય વાહકની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

$R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો છે. આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.

પૃથ્વીને એક ધાતુનો ગોળો ગણતા,તેની કેપેસિટન્સ આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo