અનંત લંબાઈના સમાન રીતે વિદ્યુતભારિત સીધા વાહકથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર,જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તે $E_1$ છે. સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવતા બીજા એક સમાન રીતે વિદ્યુતભારિત વાહકને $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળમાં વાળવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $E_2$ છે. તો

  • A
    $E_2 = \pi r E_1$
  • B
    $E_2 = \frac{E_1}{r}$
  • C
    $E_1 = E_2$
  • D
    $E_1 = \pi r E_2$

Explore More

Similar Questions

વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ હોય છે?

$500 \,\mu C$ વિદ્યુતભાર ધરાવતા એક પોલા વાહક કવચ પર $562.5 \,N$ બળ લગાડવામાં આવે છે, તો તેની સપાટી પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ...... $N/C$ છે.

એક વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાન $V = (x^2 - y^2)$ મુજબ બદલાય છે. $X-Y$ સમતલમાં વિદ્યુત બળ રેખાઓ કેવી હશે?

નીચેનામાંથી કયો એકમ વિદ્યુતક્ષેત્રનો નથી?

એક અનંત લંબાઈની સમાન રીતે વિદ્યુતભારિત દોરી $z-$અક્ષ પર મૂકવામાં આવી છે. તેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને સ્થાન $(a, 0, 0)$ થી $(2a, 0, 0)$ સુધી ખસેડવામાં આવે છે,તો થયેલું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo