ઇલેક્ટ્રોનને $16 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારીને $64 \ kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ

  • A
    સમાન રહેશે.
  • B
    અડધી થશે.
  • C
    ચાર ગણી થશે.
  • D
    ચોથા ભાગની થશે.

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતો એક સ્થિર પદાર્થ બે ટુકડાઓમાં વિભાજિત થાય છે,જેમના દળ $m_1$ અને $m_2$ છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ${\lambda _1}/{\lambda _2}$ કેટલો થશે?

$ 100 \ V $ ના સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે ($\text{Å}$ માં)?

ડી-બ્રોગ્લીની ઉત્કલ્પના (hypothesis) જણાવો.

પ્રોટોનની ઝડપ $c / 20$ છે. તેની સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

નીચેના સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(a)$ $5.4 \times 10^{6} \; m/s$ ની ઝડપે ગતિ કરતો ઇલેક્ટ્રોન,અને
$(b)$ $30.0 \; m/s$ ની ઝડપે ગતિ કરતો $150 \; g$ દળનો દડો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo