Explore More

Similar Questions

$ARRANGE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય કે જેમાં બે $A$ સાથે ન આવે?

Difficult
View Solution

$a, b, c, d, e, f$ અક્ષરોમાંથી એકસાથે $3$ અક્ષરો લઈને,પુનરાવર્તન વગર અને દરેક ગોઠવણીમાં ઓછામાં ઓછો એક સ્વર હોય તેવી કેટલી ગોઠવણીઓ બનાવી શકાય?

$5$ ઈનામો $4$ છોકરાઓ વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય,જો દરેક છોકરો ગમે તેટલી સંખ્યામાં ઈનામો મેળવી શકે?

અંગ્રેજી મૂળાક્ષરના $10$ ભિન્ન અક્ષરો આપેલા છે. આ અક્ષરોનો ઉપયોગ કરીને $5$ અક્ષરોવાળા શબ્દો બનાવવામાં આવે છે. જો ઓછામાં ઓછો એક અક્ષર પુનરાવર્તિત થાય,તો આવા કેટલા શબ્દો બનાવી શકાય?

$_{n-1}P_r + r \cdot (_{n-1}P_{r-1}) = \dots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo