લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રથમ મુખ્ય કેન્દ્ર: મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જ્યાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર બને છે. તેને $F_{1}$ વડે દર્શાવવામાં આવે છે.
$(ii)$ દ્વિતીય મુખ્ય કેન્દ્ર: જ્યારે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય ત્યારે લેન્સ દ્વારા મુખ્ય અક્ષ પર રચાતા બિંદુવત પ્રતિબિંબના સ્થાનને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહે છે. તેને $F_{2}$ વડે દર્શાવવામાં આવે છે.

Explore More

Similar Questions

ક્રાઉન ગ્લાસમાંથી બનેલા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સને $\mu_l$ $(\mu_l > \mu_c)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, જ્યાં $\mu_c$ એ ક્રાઉન ગ્લાસનો વક્રીભવનાંક છે. હવે આ બહિર્ગોળ લેન્સ:

એક અભિસારી લેન્સનો ઉપયોગ પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. જ્યારે લેન્સનો ઉપરનો અડધો ભાગ અપારદર્શક પડદા વડે ઢાંકી દેવામાં આવે ત્યારે,

$\mu = 1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી એક પાતળો બહિર્ગોળ લેન્સ બનાવેલ છે. જ્યારે તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તે ........ તરીકે વર્તે છે.

જો લેન્સ માટે લાલ અને જાંબલી પ્રકાશના કિરણોની કેન્દ્રલંબાઈ અનુક્રમે $f_{R}$ અને $f_{V}$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક બહિર્ગોળ લેન્સને વસ્તુ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે,જે એકબીજાથી $D$ જેટલા નિશ્ચિત અંતરે છે. લેન્સના એક સ્થાન માટે પડદા પર મળતા પ્રતિબિંબની મોટવણી $m_1$ છે. જ્યારે લેન્સને $d$ જેટલા અંતરે ખસેડવામાં આવે છે,ત્યારે તે જ પડદા પર મળતા પ્રતિબિંબની મોટવણી $m_2$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo