આકૃતિમાં છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો,જ્યાં ચોરસ $ABCD$ ની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ ના મધ્યબિંદુઓ $P, Q, R$ અને $S$ પર કેન્દ્રો $A, B, C$ અને $D$ લઈને દોરેલા ચાપ એકબીજાને છેદે છે ($\pi = 3.14$ લો) ($cm^{2}$ માં).

  • A
    $144$
  • B
    $113.04$
  • C
    $30.96$
  • D
    $123.44$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની બહારની તરફ $3.5 \, m$ પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

આકૃતિમાં,$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $AB \parallel DC$,$AB = 18 \, cm$,$DC = 32 \, cm$ અને $AB$ તથા $DC$ વચ્ચેનું અંતર $14 \, cm$ છે. જો $A, B, C$ અને $D$ કેન્દ્ર લઈને $7 \, cm$ ત્રિજ્યાના સમાન ચાપ દોરવામાં આવ્યા હોય,તો આકૃતિના છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો ($cm^2$ માં).

$154\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ $\ldots \ldots \ldots . cm$ છે.

આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો,જ્યાં $ABCD$ એ $14 \, cm$ બાજુવાળો ચોરસ છે. ($cm^2$ માં)

એક વર્તુળાકાર બગીચો $21\, m$ પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. જો બગીચાની ત્રિજ્યા $105\, m$ હોય,તો રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo