એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની બહારની તરફ $3.5 \, m$ પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

  • A
    $804.6$
  • B
    $625.1$
  • C
    $701.6$
  • D
    $808.5$

Explore More

Similar Questions

$10\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની એક જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે। અનુરૂપ:
$(i)$ લઘુવૃત્તખંડ અને $(ii)$ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। ($\pi=3.14$ લો)

Difficult
View Solution

બે અલગ-અલગ વર્તુળોના બે લઘુ વૃત્તાંશના કેન્દ્ર આગળના ખૂણાના માપ સમાન છે. જો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:9$ હોય,તો વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર ........ છે.

$42\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $120^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,તે ચાપ દ્વારા બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^{2}$ થાય.

$20 \,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,બે અલગ-અલગ વૃતાંશ માટે કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાના માપ $15^{\circ}$ અને $90^{\circ}$ છે. તો,તે વૃતાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$38.5 \, m^2$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ $\ldots \ldots \ldots \ldots m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo