$2.5 \ hours$ અર્ધ-આયુષ્ય ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $sec^{-1}$ માં વેગ અચળાંક શોધો.

  • A
    $6.9 \times 10^{-5} \ sec^{-1}$
  • B
    $8.4 \times 10^{-5} \ sec^{-1}$
  • C
    $4.3 \times 10^{-5} \ sec^{-1}$
  • D
    $7.7 \times 10^{-5} \ sec^{-1}$

Explore More

Similar Questions

જો $0.08 \ mol$ પ્રક્રિયક $23.03 \ min$ માં ઘટીને $0.02 \ mol$ થાય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શું હશે ($min^{-1}$ માં)?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \rightarrow P$ માટે નીચેના વિધાનોમાંથી સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનો ઓળખો.
$(i) \ t_{1/2} \propto [R]_0^0$
$(ii) \ t_{1/2} = \frac{0.693}{k}$

$2A_{(g)} \longrightarrow B_{(g)} + C_{(s)}$ ના પ્રથમ ક્રમની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા દરમિયાન અચળ કદ અને તાપમાને નીચે મુજબનો ડેટા મેળવવામાં આવે છે. $min^{-1}$ માં વેગ અચળાંક શોધો:
અનુક્રમ નં.સમયકુલ દબાણ ($Pa$ માં)
$1$.$t = 10 \ min$ પર$300$
$2$.$t = \infty$ પર$200$

$k$ વેગ અચળાંક ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, $\log(\text{પ્રક્રિયકની સાંદ્રતા})$ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કેટલો થાય?

$1^{st}$ ક્રમની પ્રક્રિયા $R \rightarrow P$ માટે, પ્રક્રિયક $R$ ની સાંદ્રતા $40 \text{ minutes}$ માં $0.1 \text{ M}$ થી બદલાઈને $0.025 \text{ M}$ થાય છે. જ્યારે $R$ ની સાંદ્રતા $0.01 \text{ M}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo