જો $2 \ mol$ આદર્શ વાયુનું કદ અને દબાણ અનુક્રમે $20 \ dm^3$ અને $4.926 \ atm$ હોય,તો સેલ્સિયસમાં તાપમાન શોધો. $(R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1})$

  • A
    $273$
  • B
    $327$
  • C
    $600$
  • D
    $453$

Explore More

Similar Questions

$1 \, L$ ના ફ્લાસ્કમાં $100 \, kPa$ દબાણે $N_2$ વાયુ અને બીજા $3 \, L$ ના ફ્લાસ્કમાં $320 \, kPa$ દબાણે $O_2$ વાયુ ભરેલો છે. જો બંને ફ્લાસ્કને જોડી દેવામાં આવે,તો પરિણામી દબાણ $kPa$ માં કેટલું થશે?

$0^{\circ} C$ તાપમાને અને $0.82 \ atm$ દબાણે $4.4 \ g$ વાયુ $2.73 \ L$ કદ રોકે છે. તો આ વાયુ કયો હોઈ શકે?

એક ખુલ્લા પાત્રને $27\,^oC$ તાપમાને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલી $\frac{3}{5}$ ભાગની હવા બહાર નીકળી જાય. પાત્રનું કદ અચળ રહે છે તેમ વિચારીને ગણતરી કરો કે પાત્રને કેટલા $K$ તાપમાને ગરમ કર્યું હશે?

જો એક વાયુની ઘનતાનો ગુણોત્તર $1:2$ અને તાપમાનનો ગુણોત્તર $2:1$ હોય,તો તેમના દબાણનો ગુણોત્તર શું હશે?

વાયુના એક નમૂનાનું કદ $1 \, atm$ દબાણે અને $0 \, ^oC$ તાપમાને $0.2 \, L$ છે. તે જ દબાણે પરંતુ $273 \, ^oC$ તાપમાને તેનું કદ $L$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo