નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે અને } 1 < x \le 6 \}$
$B = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે અને } 6 < x < 10 \}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
પ્રથમ,ગણને યાદીની રીતે દર્શાવો:
$A = \{ x : x \in \mathbb{N}, 1 < x \le 6 \} = \{ 2, 3, 4, 5, 6 \}$
$B = \{ x : x \in \mathbb{N}, 6 < x < 10 \} = \{ 7, 8, 9 \}$
બે ગણ $A$ અને $B$ નો યોગગણ,જેને $A \cup B$ વડે દર્શાવવામાં આવે છે,તે એવા તમામ ઘટકોનો ગણ છે જે $A$ માં અથવા $B$ માં હોય.
$A \cup B = \{ 2, 3, 4, 5, 6, 7, 8, 9 \}$
ગુણધર્મની રીતે,આને નીચે મુજબ લખી શકાય:
$A \cup B = \{ x : x \in \mathbb{N} \text{ અને } 1 < x < 10 \}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ ગણ હોય,તો $A \cap (B - A)$ શું થાય?

જો $A = \{x : f(x) = 0\}$ અને $B = \{x : g(x) = 0\}$ હોય,તો $A \cap B$ શું થશે?

આપેલ ગણ $A = \{1, 2, 3\}$,$B = \{3, 4\}$,અને $C = \{4, 5, 6\}$ માટે,$A \cup (B \cap C)$ શોધો.

નીચેના સંબંધો ધ્યાનમાં લો:
$(1) \, A - B = A - (A \cap B)$
$(2) \, A = (A \cap B) \cup (A - B)$
$(3) \, A - (B \cup C) = (A - B) \cup (A - C)$
આમાંથી કયું/કયા સાચું/સાચા છે?

નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{1, 2, 3\}, B = \varnothing$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo