$11.2 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ શોધો. ($, cm^3$ માં)

  • A
    $5887.32$
  • B
    $5000.32$
  • C
    $5857.30$
  • D
    $457.32$

Explore More

Similar Questions

$2.1 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ શોધો. ($cm^3$ માં)

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો: ગોલકનું ઘનફળ એ નળાકારના ઘનફળના બે-તૃતીયાંશ ભાગ જેટલું હોય છે,જેની ઊંચાઈ અને વ્યાસ ગોલકના વ્યાસ જેટલા હોય છે.

એક ગોલકની ત્રિજ્યા $2r$ હોય,તો તેનું ઘનફળ કેટલું થશે?

$28 \, cm$ વ્યાસ ધરાવતા ઘન ગોળાકાર દડા દ્વારા વિસ્થાપિત પાણીનું પ્રમાણ શોધો.

એક ગોળાની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે છે. સાબિત કરો કે તેના ઘનફળમાં આશરે $33.1 \%$ નો વધારો થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo