$0^{\circ} < \theta < 90^{\circ}$ માટે,જેમ $\theta$ નું મૂલ્ય $0^{\circ}$ થી $90^{\circ}$ સુધી વધે છે,તેમ $\ldots \ldots \ldots \ldots$ નું મૂલ્ય વધે છે.

  • A
    $\cos \theta$
  • B
    $\sin \theta$
  • C
    $\operatorname{cosec} \theta$
  • D
    $\cot \theta$

Explore More

Similar Questions

જો $0 < \theta < 90$ અને $\sin \theta = \cos 30$ હોય,તો $2 \tan^2 \theta - 1 = \dots$

$\triangle PQR$ માં,$Q$ આગળ કાટખૂણો છે,$PQ = 3 \, cm$ અને $PR = 6 \, cm$ છે. $\angle QPR$ અને $\angle PRQ$ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $m \angle C = 30^{\circ}$ છે. જો $AC = 10$ હોય,તો $AB = \ldots$

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો.
$A = 0^{\circ}$ માટે $\cot A$ અવ્યાખ્યાયિત છે.

$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. જો $AC = 16$ અને $BC = 8$ હોય,તો $m \angle C = \dots$ ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo