જો $0 < \theta < 90$ અને $\sin \theta = \cos 30$ હોય,તો $2 \tan^2 \theta - 1 = \dots$

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $0$

Explore More

Similar Questions

જો $\tan (A + B) = \sqrt{3}$ અને $\tan (A - B) = \frac{1}{\sqrt{3}}$,જ્યાં $0^{\circ} < A + B \leq 90^{\circ}$ અને $A > B$ હોય,તો $A$ અને $B$ ની કિંમત શોધો.

જો $\sqrt{3} \tan \theta = 1$ હોય,તો $\sin^{2} \theta - \cos^{2} \theta$ ની કિંમત શોધો.

લઘુકોણ $A$ અને $B$ માટે,જો $\tan A = 1$ અને $\sin B = \frac{1}{\sqrt{2}}$ હોય,તો $\cos (A + B) = \dots$

$\triangle PQR$ માં,$Q$ આગળ કાટખૂણો છે,$PQ = 3 \, cm$ અને $PR = 6 \, cm$ છે. $\angle QPR$ અને $\angle PRQ$ શોધો.

Difficult
View Solution

$4 \, m$ લાંબી સીડી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $2 \, m$ દૂર રહે છે. તો,સીડી જમીન સાથે $\ldots \ldots$ માપનો ખૂણો બનાવે છે. ($^\circ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo