આપેલ આવૃત્તિ વિતરણ માટે,$A = 200$,$\Sigma f_{i} = 45$,$\Sigma f_{i} u_{i} = -216$ અને $c = 10$ છે. તો,મધ્યક $\bar{x} = \dots$

  • A
    $224$
  • B
    $152$
  • C
    $176$
  • D
    $191$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $60$ છે અને કુલ આવૃત્તિ $120$ છે. ખૂટતી આવૃત્તિઓ $f_{1}$ અને $f_{2}$ શોધો.
વર્ગ $10-30$ $30-50$ $50-70$ $70-90$ $90-110$
આવૃત્તિ $17$ $f_{1}$ $32$ $f_{2}$ $19$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$A=325, c=50, \Sigma f_{i} u_{i}=28$ અને $\Sigma f_{i}=200$ હોય,તો મધ્યક $\bar{x}=\ldots \ldots \ldots . .$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=100, A=15$ અને $\bar{x}=15$ હોય,તો $\Sigma f_{i} d_{i} = \ldots$

$48$ ની કુલ આવૃત્તિ,$\bar{x}=70$,$\Sigma f_{i}=43+f$ અને $A=66$ ધરાવતા આવૃત્તિ વિતરણમાં,ખૂટતી આવૃત્તિ $f=$ .........

નીચે આપેલ માહિતીનો મધ્યક $16$ છે. ખૂટતી આવૃત્તિ $f$ શોધો.
વર્ગ $0-4$ $4-8$ $8-12$ $12-16$ $16-20$ $20-24$ $24-28$ $28-32$ $32-36$
આવૃત્તિ $6$ $8$ $17$ $23$ $16$ $15$ $f$ $4$ $3$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo