આકૃતિમાં દર્શાવેલ સમાન લંબચોરસ શીટ માટે,શીટને લંબ અને $O$ (દ્રવ્યમાન કેન્દ્ર) તથા $O'$ (ખૂણાના બિંદુ) માંથી પસાર થતી અક્ષો વિશે જડત્વની ચાકમાત્રાઓનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1/2$
  • B
    $2/3$
  • C
    $1/4$
  • D
    $1/5$

Explore More

Similar Questions

ત્રણ ગોળાઓ,દરેકનું દળ $m$ અને ત્રિજ્યા $r$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. એક અક્ષ $YY^1$ ધ્યાનમાં લો,જે બે ગોળાઓને સ્પર્શે છે અને ત્રીજા ગોળાના વ્યાસમાંથી પસાર થાય છે. આ ત્રણ ગોળાઓની બનેલી સિસ્ટમની $YY^1$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

એક સમાન પોલા અર્ધગોળાની આપેલ અક્ષો $I_A$ અને $I_B$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

$m$ દળ અને $a$ લંબાઈની નિયમિત ચોરસ તકતી વિચારો. આ તકતીના કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસ પર સ્પર્શતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી સમતલીય વર્તુળાકાર તકતીઓ $A$ અને $B$ ને જોડીને એક દ્રઢ પદાર્થ બનાવવામાં આવે છે. તકતી $B$ ના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($Mr^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo