એક ઘટના માટે,તેની વિરુદ્ધની બાજી (odds against) $6 : 5$ છે. તો તે ઘટના ન બનવાની સંભાવના કેટલી?

  • A
    $\frac{5}{6}$
  • B
    $\frac{6}{11}$
  • C
    $\frac{5}{11}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરો:
$P(A)$ $P(B)$ $P(A \cap B)$ $P(A \cup B)$
$0.5$ $0.35$ $.........$ $0.7$

ધારો કે $A$ અને $B$ એ સ્વતંત્ર ઘટનાઓ છે જ્યાં $P(A)=0.3$ અને $P(B)=0.4$ છે. $P(A \cup B)$ શોધો.

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,અને આપેલ છે કે $P(A)=\frac{3}{5}$ અને $P(B)=\frac{1}{5}$,તો $P(A \text{ or } B)$ શું થાય?

જો $A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ હોય કે જેથી $A$ ની તરફેણમાં મત $2:3$ હોય અને $B$ ની વિરુદ્ધમાં મત $4:5$ હોય,તો $P(A \cap B)=$

જો $P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}$ અને $P(A \cup B)=\frac{7}{11}$ હોય,તો $P(A \cap B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo