દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: જો $(\sqrt{5}+3)^{2}=a+b \sqrt{5}$ હોય,તો........

  • A
    $a=14, b=6$
  • B
    $a=8, b=3$
  • C
    $a=14, b=3$
  • D
    $a=8, b=6$

Explore More

Similar Questions

નીચેની પદાવલિનું સાદું રૂપ આપો: $(3+\sqrt{5})(4-\sqrt{11})$

જો $a = 2 + \sqrt{3}$ હોય,તો $a - \frac{1}{a}$ ની કિંમત શોધો.

નીચેની પદાવલિના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$

નીચેની પદાવલિની કિંમત ત્રણ દશાંશ સ્થળ સુધી શોધો, જ્યાં $\sqrt{2} = 1.414$, $\sqrt{3} = 1.732$ અને $\sqrt{5} = 2.236$ લો:
$\frac{\sqrt{10} - \sqrt{5}}{2}$

Difficult
View Solution

ધારો કે $x$ એ સંમેય સંખ્યા છે અને $y$ એ અસંમેય સંખ્યા છે. શું $xy$ હંમેશા અસંમેય હોય છે? તમારા જવાબને ઉદાહરણ આપીને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo