સિસ્ટમ સંતુલનમાં રહે તે માટે,દળ $m$ નું મૂલ્ય .......... $kg$ હોવું જોઈએ.

  • A
    $9$
  • B
    $15$
  • C
    $21$
  • D
    $1$

Explore More

Similar Questions

એક ખોટી ત્રાજવાની ભુજાઓ અસમાન છે. જ્યારે એક પલ્લામાં વસ્તુ મૂકવામાં આવે ત્યારે તેનું વજન $X$ થાય છે અને બીજા પલ્લામાં મૂકવામાં આવે ત્યારે તેનું વજન $Y$ થાય છે. તો વસ્તુનું સાચું વજન $W$ કેટલું હશે?

$W$ વજન ધરાવતો એક સળિયો બે સમાંતર નાઈફ એજ $A$ અને $B$ પર ટેકવેલો છે અને તે સમક્ષિતિજ સ્થિતિમાં સંતુલનમાં છે. નાઈફ એજ એકબીજાથી $d$ અંતરે છે. સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $A$ થી $x$ અંતરે છે. $A$ પર લાગતું લંબબળ કેટલું હશે?

એક કારનું વજન $1800 \, kg$ છે. તેના આગળના અને પાછળના એક્સલ વચ્ચેનું અંતર $1.8 \, m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળના એક્સલથી $1.05 \, m$ પાછળ છે. સમતલ જમીન દ્વારા દરેક પાછળના પૈડાં પર લાગતું બળ ....... $N$ છે.

Difficult
View Solution

જો ટોર્કને સંદર્ભ બિંદુની સાપેક્ષમાં લેવામાં આવે અને આ બિંદુને સ્થાનાંતરિત કરવામાં આવે,તો શું પરિભ્રમણની સ્થિતિ માન્ય રહેશે?

આદર્શ લિવર (ઉચ્ચાલન) ની રચના અને કાર્ય સમજાવો અને બળની મોમેન્ટનો સિદ્ધાંત પણ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo