કોઈ આપેલ માહિતી માટે,જો $Z + M = 108$ અને $Z - M = -6$ હોય,તો મધ્યક $\bar{x} = \ldots \ldots \ldots$

  • A
    $60$
  • B
    $54$
  • C
    $63$
  • D
    $55$

Explore More

Similar Questions

આપેલ માહિતી માટે,જો $Z = 95$ અને $\bar{x} = 98$ હોય,તો $M = \ldots \ldots \ldots$

એક ચોક્કસ દિવસે હોસ્પિટલમાં સારવાર લેતા $300$ દર્દીઓની ઉંમર નીચે મુજબ છે:
ઉંમર (વર્ષમાં) $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$
દર્દીઓની સંખ્યા $60$ $42$ $55$ $70$ $53$ $20$

તૈયાર કરો:
$(i)$ 'થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ.
$(ii)$ 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ.

નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારના $68$ ગ્રાહકોનો માસિક વીજળી વપરાશ દર્શાવે છે. આ માહિતીનો મધ્યસ્થ,મધ્યક અને બહુલક શોધો અને તેમની સરખામણી કરો.
માસિક વપરાશ (એકમમાં)ગ્રાહકોની સંખ્યા
$65-85$$4$
$85-105$$5$
$105-125$$13$
$125-145$$20$
$145-165$$14$
$165-185$$8$
$185-205$$4$

Difficult
View Solution

ગણિતની પરીક્ષામાં $30$ વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચેના કોષ્ટકમાં આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. બહુલક અને મધ્યકની તુલના કરો અને તેનું અર્થઘટન કરો.
વર્ગ અંતરાલ$10-25$$25-40$$40-55$$55-70$$70-85$$85-100$
વિદ્યાર્થીઓની સંખ્યા$2$$3$$7$$6$$6$$6$

.......... એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo