આકૃતિમાં દર્શાવેલ આપાત કિરણ માટે,આ કિરણના પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પ્રિઝમનો લઘુત્તમ વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{3} + 1}{2}$
  • B
    $\frac{\sqrt{2} + 1}{2}$
  • C
    $\sqrt{\frac{3}{2}}$
  • D
    $\sqrt{\frac{7}{6}}$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $n_2$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. જો $n_1=2$ અને $n_2=\sqrt{3}$ હોય, તો ક્રાંતિકોણ શોધો. ($^{\circ}$ માં)

જો માધ્યમથી શૂન્યાવકાશમાં પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $45^{\circ}$ હોય,તો માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

માધ્યમ $I$ થી માધ્યમ $II$ માં જતા પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $\tan i_C = \frac{5}{9}$ સંબંધ દ્વારા આપવામાં આવે છે. માધ્યમ $II$ ની સાપેક્ષમાં માધ્યમ $I$ નો વક્રીભવનાંક કેટલો છે?

પાણીની અંદરથી ઉપર જોતી માછલી બહારની દુનિયાને એક વર્તુળાકાર ક્ષિતિજમાં જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય અને માછલી સપાટીથી $12 \ cm$ નીચે હોય,તો આ વર્તુળની ત્રિજ્યા $cm$ માં કેટલી હશે?

માધ્યમ $A$ થી માધ્યમ $B$ માં જતા પ્રકાશનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $A$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $B$ માં પ્રકાશની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo