પ્રક્રિયા $A \rightleftharpoons n B$ માટે,સંતુલન સમયે $A$ ની સાંદ્રતા $0.06 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.03 \ mol \ L^{-1}$ થાય છે અને $B$ ની સાંદ્રતા $0$ થી વધીને $0.06 \ mol \ L^{-1}$ થાય છે. તો $n$ અને પ્રક્રિયા માટે સંતુલન અચળાંકના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

  • A
    $2$ અને $0.12$
  • B
    $2$ અને $1.2$
  • C
    $3$ અને $0.12$
  • D
    $3$ અને $1.2$

Explore More

Similar Questions

ડાયહાઈડ્રોજન વાયુ કુદરતી વાયુમાંથી વરાળ સાથે આંશિક ઓક્સિડેશન દ્વારા નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા મુજબ મેળવવામાં આવે છે:
$CH_{4(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + 3H_{2(g)}$
$(a)$ ઉપરની પ્રક્રિયા માટે $K_p$ નું સમીકરણ લખો.
$(b)$ નીચેની પરિસ્થિતિઓમાં $K_p$ નું મૂલ્ય અને સંતુલિત મિશ્રણનું બંધારણ કેવી રીતે અસર પામશે:
$(i)$ દબાણ વધારવાથી
$(ii)$ તાપમાન વધારવાથી
$(iii)$ ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી?

નાઈટ્રિક ઓક્સાઈડ $Br_{2}$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ નાઈટ્રોસિલ બ્રોમાઈડ આપે છે:
$2 NO_{(g)} + Br_{2(g)} \longleftrightarrow 2 NOBr_{(g)}$
જ્યારે $0.087 \ mol$ $NO$ અને $0.0437 \ mol$ $Br_{2}$ ને અચળ તાપમાને બંધ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સંતુલન સમયે $0.0518 \ mol$ $NOBr$ મળે છે. $NO$ અને $Br_{2}$ નો સંતુલન જથ્થો ગણો.

$CH_3COOH_{(l)} + C_2H_5OH_{(l)} \rightleftharpoons CH_3COOC_2H_{5_{(l)}} + H_2O_{(l)}$. ઉપરની પ્રક્રિયામાં,એસિટિક એસિડ અને આલ્કોહોલના દરેકના એક મોલને થોડા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન પ્રાપ્ત થતા:

Difficult
View Solution

$2 \ L$ ના પાત્રમાં $1 \ mol$ $H_2$ અને $2 \ mol$ $I_2$ લેવામાં આવે છે. જો સંતુલને $H_2$ ના મોલ $0.2$ હોય,તો સંતુલને $I_2$ અને $HI$ ના મોલ અનુક્રમે કેટલા હશે?

પ્રક્રિયા $P_{(g)} + 3Q_{(g)} \rightleftharpoons 4R_{(g)}$ માટે $P$ અને $Q$ ની શરૂઆતની સાંદ્રતા સમાન છે. જો $P$ અને $R$ ની સંતુલન સમયની સાંદ્રતાઓ સમાન હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ..... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo