બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,જો ગુ.સા.અ. $(a, b) = 7$ અને લ.સા.અ. $(a, b) = 385$ હોય,તો $a \times b$ શોધો.

  • A
    $385$
  • B
    $2695$
  • C
    $2595$
  • D
    $2795$

Explore More

Similar Questions

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $8$,$9$ અને $25$ પૂર્ણાંકોનો ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ શોધો.

જો $a$ અને $b$ નો ગુરુત્તમ સામાન્ય અવયવ (g.c.d.) $d$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

સંખ્યા $140$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. $(LCM)$ . . . . . . છે.

$6$ અને $20$ નો ગુ.સા.અ. . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo