ઉગમબિંદુ પર $x$-અક્ષને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $C$ એ ઉગમબિંદુ પર $x$-અક્ષને સ્પર્શતા વર્તુળોની સંહતિ દર્શાવે છે. ધારો કે $(0, a)$ એ સંહતિના કોઈપણ સભ્યના કેન્દ્રના યામ છે.
તેથી,સંહતિ $C$ નું સમીકરણ
$x^{2} + (y - a)^{2} = a^{2} \text{ અથવા } x^{2} + y^{2} = 2ay$ ..........$(1)$
જ્યાં $a$ એ સ્વૈર અચળાંક છે. સમીકરણ $(1)$ ની બંને બાજુઓનું $x$ ની સાપેક્ષમાં વિકલન કરતા,આપણને મળે છે
$2x + 2y \frac{dy}{dx} = 2a \frac{dy}{dx}$
અથવા $x + y \frac{dy}{dx} = a \frac{dy}{dx} \text{ અથવા } a = \frac{x + y \frac{dy}{dx}}{\frac{dy}{dx}}$ ..........$(2)$
સમીકરણ $(2)$ માંથી $a$ ની કિંમત સમીકરણ $(1)$ માં મૂકતા,આપણને મળે છે
$x^{2} + y^{2} = 2y \left[ \frac{x + y \frac{dy}{dx}}{\frac{dy}{dx}} \right]$
અથવા $\frac{dy}{dx}(x^{2} + y^{2}) = 2xy + 2y^{2} \frac{dy}{dx}$
અથવા $\frac{dy}{dx}(x^{2} + y^{2} - 2y^{2}) = 2xy$
અથવા $\frac{dy}{dx} = \frac{2xy}{x^{2} - y^{2}}$
આ આપેલ વર્તુળોની સંહતિનું જરૂરી વિકલ સમીકરણ છે.

Explore More

Similar Questions

વિધાન $I$: $Y$-અક્ષ પર કેન્દ્ર અને $k$ જેટલી નિશ્ચિત ત્રિજ્યા ધરાવતા વર્તુળોના સમૂહને અનુરૂપ વિકલ સમીકરણ $(x^2-k^2)(\frac{dy}{dx})^2+x^2=0$ છે.
વિધાન $II$: ઉગમબિંદુમાંથી પસાર થતા અને $X$-અક્ષ પર કેન્દ્ર ધરાવતા વર્તુળોના સમૂહને અનુરૂપ વિકલ સમીકરણ $x^2-y^2+2xy \frac{dy}{dx}=0$ છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું (કયા) વિધાન સાચું છે?

$xy = ae^x + be^{-x}$ માંથી સ્વૈચ્છિક અચળાંકો $a$ અને $b$ નો લોપ કરીને મેળવેલ વિકલ સમીકરણ કયું છે?

જો $m$ અને $n$ એ ઉગમબિંદુ પર નાભિ અને $X$-અક્ષ તેની ધરી હોય તેવા પરવલયોના સમૂહના વિકલ સમીકરણનો ક્રમ અને ઘાત હોય, તો $m n-m+n=$

ચકાસો કે આપેલ વિધેય $y=ae^{x}+be^{-x}+x^{2}$ એ વિકલ સમીકરણ $x \frac{d^{2} y}{dx^{2}}+2 \frac{dy}{dx}-xy+x^{2}-2=0$ નો ઉકેલ છે.

વક્રોના કુળ ${x^2} + {y^2} - 2ay = 0$ માટે વિકલ સમીકરણ શોધો,જ્યાં $a$ એ સ્વૈર અચળાંક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo