સમાન દ્રવ્ય,સમાન આડછેદ અને સમાન લંબાઈ ધરાવતા ચાર સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. ચાર સળિયાઓના જંકશનનું તાપમાન ............... $^{\circ}C$ હશે.

  • A
    $20$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

બે સમાન ચોરસ ધાતુની સળીયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના છેડાઓ વેલ્ડીંગ કરેલા છે. $(a)$ માં $4$ મિનિટમાં $20$ કેલરી ઉષ્માનું વહન થાય છે. જો આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો સમાન ઉષ્માનું વહન ...... (મિનિટ) સમયમાં થશે.

Difficult
View Solution

$K_1$ અને $K_2$ ઉષ્મીય વાહકતાના ગુણાંક અને $A_1$ અને $A_2$ આડછેદના ક્ષેત્રફળ ધરાવતી સમાન જાડાઈની બે પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. અસરકારક ઉષ્મીય વાહકતાનો ગુણાંક $K_{eq}$ શોધો.

Difficult
View Solution

બે પદાર્થો ધરાવતી સંયુક્ત સ્લેબની બે બાહ્ય સપાટીઓનું તાપમાન $T_2$ અને $T_1$ $(T_2 > T_1)$ છે,જેમના ઉષ્મા વાહકતાના ગુણાંક અનુક્રમે $K$ અને $2K$ છે અને જાડાઈ $x$ અને $4x$ છે. સ્થાયી અવસ્થામાં સ્લેબમાંથી ઉષ્મા વહનનો દર $\left( \frac{A(T_2 - T_1)K}{x} \right)f$ છે,જ્યાં $f$ બરાબર છે:

સમાન દ્રવ્ય,સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ત્રણ સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. તેમના જંકશનનું તાપમાન $^oC$ માં શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર સમાન વાહક સળિયાઓ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $D$ ના તાપમાન અનુક્રમે $200^{\circ}C$ અને $20^{\circ}C$ જાળવી રાખવામાં આવે છે. જંકશન $B$ નું તાપમાન ....... $^{\circ}C$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo