$100 \, m$ ઊંચી ટેકરીની ટોચ પરથી,એક ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ મીટરમાં શોધો.

  • A
    $30$
  • B
    $56$
  • C
    $42$
  • D
    $38$

Explore More

Similar Questions

એક ટાવરના તળિયેથી $s$ અને $t$ અંતરે આવેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\sqrt{s t}$ છે.

Difficult
View Solution

ટાવરના પાયાથી ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે અને ઇમારતના પાયાથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. જો ટાવરની ઊંચાઈ $50\, m$ હોય,તો ઇમારતની ઊંચાઈ શોધો.

એક થાંભલો જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે તે રીતે ત્રાંસો ઉભો છે. બપોરે સૂર્ય માથા પર હોય ત્યારે થાંભલાના પડછાયાની લંબાઈ $3 \, m$ છે. થાંભલાની લંબાઈ $m$ માં શોધો.

એક ઝાડ વાવાઝોડાને કારણે તૂટી જાય છે અને તૂટેલો ભાગ એવી રીતે વળે છે કે ઝાડની ટોચ જમીનને સ્પર્શે છે અને તેની સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. ઝાડના થડથી જે બિંદુએ ટોચ જમીનને સ્પર્શે છે તે બિંદુ વચ્ચેનું અંતર $8\, m$ છે. ઝાડની ઊંચાઈ શોધો.

ટાવરની ટોચ પરથી અવલોકન કરતા,ટાવરના પાયાથી $30 \ m$ દૂર રહેલી વસ્તુનો અવસેધકોણ $45^\circ$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો (મીટરમાં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo