વિધેય $x = A \sin^2 \omega t + B \cos^2 \omega t + C \sin \omega t \cos \omega t$ નીચેનામાંથી કઈ શરત માટે $SHM$ દર્શાવતું નથી?

  • A
    જો $A = 0, B = 0$ અને $C \neq 0$ હોય
  • B
    જો $A = -B$ અને $C = 2B$ હોય,કંપવિસ્તાર = $|B\sqrt{2}|$
  • C
    જો $A = B$ અને $C = 0$ હોય
  • D
    જો $A = B$ અને $C = 2B$ હોય,કંપવિસ્તાર = $|B|$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $4 \frac{d^2 y}{dt^2}+\pi^2 y=0$ છે,જ્યાં $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. કણનો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

એક સીધી રેખા પર $SHM$ કરતા બે કણોનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ સમાન છે. $t=0$ સમયે,એક કણ $+A$ સ્થાનાંતર પર છે અને બીજો કણ $-\frac{A}{2}$ સ્થાનાંતર પર છે અને તેઓ એકબીજાની નજીક આવી રહ્યા છે. તેઓ કેટલા સમય પછી એકબીજાને ઓળંગશે?

$SHM$ ના લક્ષણો કોણ નક્કી કરે છે?

સમયના નીચેનામાંથી કયા વિધેયો $(a)$ સરળ આવર્ત ગતિ અને $(b)$ આવર્ત ગતિ દર્શાવે છે પણ સરળ આવર્ત ગતિ નથી? દરેક કિસ્સા માટે આવર્તકાળ જણાવો.
$(1)$ $\sin \omega t - \cos \omega t$
$(2)$ $\sin^2 \omega t$

નીચેનામાંથી કયું વિધેય સરળ આવર્ત ગતિ (Simple Harmonic Oscillation) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo