ભૌમિતિક રીતે,ગણ $\{z \in \mathbb{C} : |z - 2 - 2i| \leq 1\}$ શું દર્શાવે છે?

  • A
    $(-2, -2)$ કેન્દ્ર અને $1$ ત્રિજ્યા ધરાવતી બંધ વર્તુળાકાર તકતી
  • B
    $(2, 2)$ કેન્દ્ર અને $1$ ત્રિજ્યા ધરાવતી બંધ વર્તુળાકાર તકતી
  • C
    $(1, 1)$ કેન્દ્ર અને $0.5$ ત્રિજ્યા ધરાવતી બંધ વર્તુળાકાર તકતી
  • D
    $(-1, -1)$ કેન્દ્ર અને $0.5$ ત્રિજ્યા ધરાવતી બંધ વર્તુળાકાર તકતી

Explore More

Similar Questions

રેખા $\bar{a} z+a \bar{z}=0$ નું વાસ્તવિક અક્ષમાં પ્રતિબિંબ શું થાય?

જ્યારે $\frac{z + i}{z + 2}$ શુદ્ધ કાલ્પનિક હોય,ત્યારે આર્ગેન્ડ આકૃતિમાં બિંદુ $z$ દ્વારા વર્ણવેલ બિંદુપથ એ છે

Difficult
View Solution

જો $z = x + iy$ એક સંકર સંખ્યા હોય,તો સમીકરણ $\left|\frac{z+i}{z-i}\right| = \sqrt{3}$ શું દર્શાવે છે?

$A(z)$,$B(iz)$,અને $C(z+iz)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

જો સંકર સંખ્યા $z=x+iy$,જ્યાં $i=\sqrt{-1}$,શરત $|z+1|=1$ નું પાલન કરે,તો $z$ ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo