$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A)
લક્ષણો$C_3$ વનસ્પતિ$C_4$ વનસ્પતિ
$(1)$ કેલ્વિન ચક્ર માટે કોષનો પ્રકારપર્ણમધ્યપુલકંચુક
$(2)$ પ્રારંભિક કાર્બોક્સિલેશન માટે કોષનો પ્રકારપર્ણમધ્યપર્ણમધ્ય
$(3)$ $CO_2$ સ્થાપન કરતા કોષોની સંખ્યાપર્ણમધ્યપર્ણમધ્ય અને પુલકંચુક
$(4)$ પ્રાથમિક $CO_2$ ગ્રાહક$RuBP$$PEP$
$(5)$ પ્રાથમિક $CO_2$ ગ્રાહકમાં કાર્બનની સંખ્યા$5C$$3C$
$(6)$ પ્રાથમિક $CO_2$ સ્થાપન નીપજ$PGA$$OAA$
$(7)$ પ્રાથમિક $CO_2$ સ્થાપન નીપજમાં કાર્બનની સંખ્યા$3C$$4C$
$(8)$ RuBisCo ની હાજરીહાહા
$(9)$ $PEP$ Case ની હાજરીનાહા
$(10)$ RuBisCo ધરાવતા કોષોપર્ણમધ્યપુલકંચુક
$(11)$ ઓછા પ્રકાશમાં પ્રકાશશ્વસનનહિવતગેરહાજર
$(12)$ વધુ પ્રકાશમાં પ્રકાશશ્વસનહાજરગેરહાજર
$(13)$ તાપમાનનું અનુકૂલન$20^{\circ}C - 25^{\circ}C$$30^{\circ}C - 45^{\circ}C$
$(14)$ ઉદાહરણોઘઉં,ચોખામકાઈ,જુવાર,શેરડી

Explore More

Similar Questions

$C_3$ અને $C_4$ પથના બે મહત્વના ઉત્સેચકોના નામ આપો. $CO_2$ ના સ્થાપનમાં તેઓ કઈ મહત્વની ભૂમિકા ભજવે છે?

પ્રકાશસંશ્લેષણ એ:

જ્યારે લીલી લીલને પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ગતિશીલ જારક બેક્ટેરિયા સામાન્ય રીતે તેમની નજીક એકઠા થાય છે. આનું કારણ એ છે કે,બેક્ટેરિયા

નીચેના વાંચો અને સાચી જોડી ધરાવતો વિકલ્પ પસંદ કરો:
$I.$ $DCMU$: નીંદણનાશક,અચક્રીય ઇલેક્ટ્રોન પરિવહનનો અવરોધક
$II.$ $PMA$: ફૂગનાશક,બાષ્પોત્સર્જન ઘટાડે છે
$III.$ કોલચીસીન: આલ્કલોઇડ,નર વંધ્યત્વ પ્રેરે છે
$IV.$ સોઇલરાઇટ: સોડિયમ આલ્જીનેટ,દૈહિક ભ્રૂણનું કેપ્સ્યુલેશન

ઑક્સિજનના ઉત્સર્જન વગર થતું પ્રકાશસંશ્લેષણ નીચેનામાંથી કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo