પૃથ્વીની સપાટીથી $12\, km$ ની ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય જણાવો. ($, m/s^2$ માં)

  • A
    $9.80$
  • B
    $9.76$
  • C
    $9.78$
  • D
    $9.82$

Explore More

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યામાં $0.1 \%$ નો ઘટાડો થાય અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનું વજન .............$\%$ વધશે.

પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલકને પૃથ્વીની ત્રિજ્યાના અડધા જેટલી ઊંચાઈ પર લઈ જવામાં આવે,તો તેનો આવર્તકાળ કેટલો થશે?

એક લોલક પૃથ્વીની સપાટી પર $n$ આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તેને પૃથ્વીની સપાટીથી $\frac{R}{4}$ ઊંડાઈએ લઈ જવામાં આવે,તો દોલનની નવી આવૃત્તિ કેટલી હશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ જેથી વિષુવવૃત્ત પર રહેલી વસ્તુ વજનરહિત જણાય? $(g = 10\,m/s^2, R = 6400\,km)$

Difficult
View Solution

જો પૃથ્વીનું દળ અચળ રહે અને તેની ત્રિજ્યા સંકોચાઈને હાલની ત્રિજ્યાના $1/n$ ભાગની થઈ જાય,તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g'_e$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo