નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - મોટાભાગના રુધિર પ્રોટીન એસિડિક પ્રોટીન છે.
વિધાન $II$ - વ્યુત્પન્ન પ્રોટીન કુદરતમાં જોવા મળતા નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

એક પદાર્થ ઝ્વિટર આયન (Zwitter ion) બનાવે છે. તેમાં નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહો હોઈ શકે છે?

નીચેનામાંથી કયું સૌથી સરળ એમિનો એસિડ છે?

હિસ્ટીડીનમાં '$R$' જૂથ કયા પ્રકારનું હોય છે?

નીચે આપેલ કૉલમ-$I$ અને કૉલમ-$II$ ની સરખામણી કરી સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ રોગપ્રતિકારક પ્રોટીન$(i)$ હીમોગ્લોબિન
$(B)$ રંજકદ્રવ્ય પ્રોટીન$(ii)$ ક્લોરોફિલ
$(C)$ $O_2$ ના વહન સાથે સંકળાયેલ$(iii)$ મેલેનીન
$(D)$ પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક પ્રોટીન$(iv)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન
$(E)$ સ્નાયુસંકોચન માટે પ્રોટીન$(v)$ માયોસીન

નીચેનામાંથી કયું મોનોસેકેરાઇડનું બનેલું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo