આપેલ છે કે $x-\sqrt{5}$ એ ત્રિઘાત બહુપદી $x^{3}-3 \sqrt{5} x^{2}+13 x-3 \sqrt{5}$ નો એક અવયવ છે. તો આ બહુપદીના તમામ શૂન્યો શોધો.

  • A
    $\sqrt{5}, (\sqrt{5}+\sqrt{3})$ અને $(\sqrt{5}-\sqrt{3})$
  • B
    $\sqrt{5}, (\sqrt{6}+\sqrt{2})$ અને $(\sqrt{7}-\sqrt{2})$
  • C
    $\sqrt{6}, (\sqrt{5}+\sqrt{2})$ અને $(\sqrt{5}-\sqrt{2})$
  • D
    $\sqrt{5}, (\sqrt{5}+\sqrt{2})$ અને $(\sqrt{5}-\sqrt{2})$

Explore More

Similar Questions

આપેલ $x$ ની કિંમતો માટે બહુપદી $p(x) = 10 - 5x + 3x^2 - x^3$ ની કિંમત શોધો: $x = 2$ અને $x = -2$ માટે.

આપેલ બહુપદીના ઘાતને આધારે તેનો પ્રકાર ઓળખો: $p(x) = (x - 1)(2 - x)$

બે બહુપદીઓનો ગુણાકાર $3x^3 - x^2 - 3x + 1$ છે અને તેમાંથી એક બહુપદી $3x^2 + 2x - 1$ છે,તો બીજી બહુપદી શોધો.

$k$ શોધો જેથી $x^{2}+2x+k$ એ $2x^{4}+x^{3}-14x^{2}+5x+6$ નો અવયવ બને. આ બંને બહુપદીઓના તમામ શૂન્યો પણ શોધો.

$x^{3}-6 x^{2}+11 x-6$ ને $x^{2}+x+1$ વડે ભાગો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo