એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $10 \, days$ છે. જે સમય દરમિયાન જથ્થો તેના પ્રારંભિક દળના $1/10$ જેટલો રહે તે સમય ......... $days$ હશે.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $33$
  • D
    $16$

Explore More

Similar Questions

જો $6$ દિવસ પછી રેડિયોએક્ટિવ નમૂનાનો અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો હશે?

Difficult
View Solution

બે અર્ધ-આયુષ્યના સમયગાળામાં રેડિયોએક્ટિવ પદાર્થનો કેટલો અંશ વિઘટિત થશે?

એક મિશ્રણમાં બે રેડિયોએક્ટિવ પદાર્થો $A_1$ અને $A_2$ છે,જેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $20 \, s$ અને $10 \, s$ છે. શરૂઆતમાં મિશ્રણમાં $40 \, g$ $A_1$ અને $160 \, g$ $A_2$ છે. મિશ્રણમાં બંનેનું પ્રમાણ કેટલા $s$ પછી સમાન થશે?

Difficult
View Solution

$T_1$ અને $T_2$ અર્ધ-આયુષ્ય ધરાવતા બે અલગ-અલગ રેડિયોએક્ટિવ તત્વોમાં કોઈ ચોક્કસ સમયે અનુક્રમે $N_1$ અને $N_2$ અવિભંજિત પરમાણુઓ હાજર છે. તે સમયે તેમની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો થાય?

રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી (specific activity) કોની નજીક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo