$500$ અને $600$ ની વચ્ચેની કેટલી સંખ્યાઓ અંકો $1, 2, 3, 4, 5, 6$ ની મદદથી બનાવી શકાય છે,જો અંકોનું પુનરાવર્તન ન કરવાનું હોય?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

$1, 2, 3, 4$ અને $5$ અંકોનો ઉપયોગ કરીને કેટલા $3$-અંકી સંખ્યાઓ બનાવી શકાય,જો અંકોનું પુનરાવર્તન માન્ય હોય?

$COURTESY$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં પ્રથમ અક્ષર $C$ અને અંતિમ અક્ષર $Y$ હોય?

$EARTHQUAKE$ શબ્દના અક્ષરોના તમામ શક્ય ક્રમચયો ધ્યાનમાં લો,તો $RAHU$ શબ્દ ધરાવતા ક્રમચયોની સંખ્યા કેટલી થાય?

$MULTIPLE$ શબ્દના અક્ષરોને સ્વરોના સ્થાનને સ્થિર રાખીને કેટલી રીતે ગોઠવી શકાય?

$BANANA$ શબ્દના અક્ષરોના કુલ ક્રમચયોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo