સામાન્ય તાપમાને અને $1 \times 10^5 \ N/m^2$ ના અચળ સામાન્ય દબાણે એક આદર્શ વાયુનું કદ $2.4 \times 10^{-4} \ m^3$ જેટલું ઘટાડવા માટે કેટલું કાર્ય કરવું પડે ($J$ માં)?

  • A
    $28$
  • B
    $27$
  • C
    $25$
  • D
    $24$

Explore More

Similar Questions

એક પ્રતિવર્તી સમકદ (isochoric) ફેરફારમાં,

$20^{\circ}C$ થી $40^{\circ}C$ સુધી અચળ કદ પર ગરમ કરવામાં આવતા $3$ મોલ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $1080 \ J$ છે. અચળ કદ પર વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા $J \ mol^{-1} \ K^{-1}$ માં કેટલી હશે?

જ્યારે એક પરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. આપેલી ઉષ્માનો કેટલો ભાગ કાર્યમાં રૂપાંતરિત થાય છે?

Difficult
View Solution

ઘર્ષણરહિત પિસ્ટન-સિલિન્ડર આધારિત પાત્રમાં $400 \text{ kPa}$ ના દબાણે અમુક જથ્થામાં વાયુ ભરેલો છે. ત્યારબાદ ક્વોસી-સ્ટેટિક પ્રક્રિયામાં અચળ દબાણે વાયુને ઉષ્મા આપવામાં આવે છે. પિસ્ટન $10 \text{ cm}$ ની ઊંચાઈ સુધી ધીમેથી ઉપર જાય છે. જો પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ $0.3 \text{ m}^2$ હોય, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\text{ kJ}$ માં)?

એક મોનોએટોમિક વાયુને દબાણ અચળ રાખીને ખૂબ જ ધીમેથી $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo