નીચે આપેલા કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યાઓ $A, B, C, D$ ઓળખો અને સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવોના પ્રકાર વૈજ્ઞાનિક નામ ઉત્પાદન તબીબી ઉપયોગ
ફૂગ,$C$ $A$,Monascus purpureus Cyclosporin $A$,Statin $B$,$D$

  • A
    $A-$Trichoderma polysporum,$B-$અંગ પ્રત્યારોપણના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઘટાડનાર ઘટક તરીકે,$C-$ઈસ્ટ,$D-$રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક તરીકે
  • B
    $A-$Trichoderma polysporum,$B-$રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક તરીકે,$C-$પ્રજીવ,$D-$અંગ પ્રત્યારોપણના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઘટાડનાર ઘટક તરીકે
  • C
    $A-$Clostridium butylicum,$B-$ક્લોટ-બસ્ટર તરીકે વપરાય છે,$C-$ઈસ્ટ,$D-$રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક તરીકે
  • D
    $A-$Clostridium butylicum,$B-$રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક તરીકે,$C-$ઈસ્ટ,$D-$ક્લોટ-બસ્ટર તરીકે વપરાય છે

Explore More

Similar Questions

બીયર ......માંથી તૈયાર કરવામાં આવે છે.

$Penicillium roqueforti$ અને $P. camemberti$ શેના માટે જવાબદાર છે?

$Trichoderma$ $reesei$ નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

શણના રેસાના અપગલન (retting) માટે કયા સૂક્ષ્મજીવાણુઓનો ઉપયોગ થાય છે?

વિટામિન-$C$ એ પ્રથમ વિટામિન હતું જેનું ઉત્પાદન આથવણ (fermentation) પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું,જેમાં કોનો ઉપયોગ થયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo