જો $0 < \theta < \frac{\pi}{4}$ માટે $x = \sum_{n=0}^{\infty} (-1)^{n} \tan^{2n} \theta$ અને $y = \sum_{n=0}^{\infty} \cos^{2n} \theta$ હોય,તો:

  • A
    $y(1+x)=1$
  • B
    $x(1+y)=1$
  • C
    $y(1-x)=1$
  • D
    $x(1-y)=1$

Explore More

Similar Questions

શ્રેણીઓ $4, 9, 14, 19, \ldots$ ($25$ માં પદ સુધી) અને $3, 6, 9, 12, \ldots$ ($37$ માં પદ સુધી) માં સામાન્ય પદોની સંખ્યા કેટલી છે?

ધારો કે $x_1, x_2, x_3, x_4$ સમગુણોત્તર શ્રેણીમાં છે. જો $x_1, x_2, x_3, x_4$ માંથી અનુક્રમે $2, 7, 9, 5$ બાદ કરવામાં આવે,તો મળતી સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય છે. તો $\frac{1}{24}(x_1 x_2 x_3 x_4)$ ની કિંમત શોધો:

જો $\frac{b + a}{b - a} = \frac{b + c}{b - c}$ હોય,તો $a, b, c$ એ

Difficult
View Solution

જો $[x]$ એ $x$ થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે,તો $\left[\left(1+\frac{1}{100000}\right)^{100000}\right]=$

સૌથી નાનો ધન પૂર્ણાંક $n$ જેના માટે $\sqrt[3]{n+1}-\sqrt[3]{n} < \frac{1}{12}$ થાય તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo