જો $\sqrt{12} = 3.464$ હોય,તો $\sqrt{\frac{3}{4}} + 2 \sqrt{\frac{4}{3}}$ ની કિંમત શોધો.

  • A
    $3.17$
  • B
    $3.464$
  • C
    $3.1753$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$0.000365$ માંથી કઈ ન્યૂનતમ સંખ્યા બાદ કરવાથી તે પૂર્ણ વર્ગ બને?

$\sqrt{80} + 3\sqrt{245} - \sqrt{125} = ?$

બે ચોરસ ખેતરોનું ક્ષેત્રફળ અનુક્રમે $420.25 \; m^2$ અને $441 \; m^2$ છે. તેમની બાજુઓનો ગુણોત્તર કેટલો થાય?

$\frac{(0.75)^{3}}{1-0.75}+\left(0.75+(0.75)^{2}+1\right)$ નું વર્ગમૂળ શું થાય?

$14175$ ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo