જો $n$ એ $72$ નો અવયવ હોય,જેથી $xy = n$ થાય,તો ક્રમિત જોડીઓ $(x, y)$ ની સંખ્યા કેટલી હશે? (જ્યાં $x, y \in N$)

  • A
    $40$
  • B
    $50$
  • C
    $60$
  • D
    $70$

Explore More

Similar Questions

એક દેશમાં $10$ સ્માર્ટ સિટી છે. સરકાર આ તમામ શહેરોને રસ્તા દ્વારા જોડવાનો નિર્ણય કરે છે. દરેક શહેર બીજા દરેક શહેર સાથે જોડાયેલું રહે તે માટે સરકારે કેટલા રસ્તાઓનું નિર્માણ કરવું પડશે?

એક કોલેજમાં કુલ $12$ વોલીબોલ ખેલાડીઓ છે,જેમાંથી $9$ ખેલાડીઓની ટીમ બનાવવાની છે. જો કેપ્ટન હંમેશા સમાન રહેતો હોય,તો ટીમ કેટલી રીતે બનાવી શકાય?

જો $^nP_5 = 9 \times ^{n-1}P_4$ હોય,તો $n$ ની કિંમત શોધો.

ત્રણ ઘોડા $H_{1}, H_{2}, H_{3}$ એક ખેતરમાં પ્રવેશ કરે છે જેમાં $P_{1}, P_{2}, P_{3}, P_{4}, P_{5}, P_{6}$ અને $P_{7}$ એમ $7$ ભાગો છે. જો કોઈ પણ $2$ ઘોડાઓને ખેતરના એક જ ભાગમાં પ્રવેશવાની મંજૂરી ન હોય,તો ઘોડાઓ કેટલી રીતે ખેતરનું ઘાસ ચરી શકે?

'$SYLLABUS$' શબ્દના અક્ષરોમાંથી એક સમયે $4$ અક્ષરો લઈને કેટલા અર્થપૂર્ણ કે અર્થહીન શબ્દો બનાવી શકાય,જેમાં બે અક્ષરો સમાન હોય અને બે અક્ષરો ભિન્ન હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo