જ્યારે $2$-મિથાઈલપ્રોપીનમાં $HCl$ ઉમેરવામાં આવે, ત્યારે મુખ્ય નીપજ કઈ બને છે?

  • A
    $CH_2(Cl)-CH_2-CH(CH_3)_2$
  • B
    $CH_3-CH(Cl)-CH(CH_3)_2$
  • C
    $CH_3-C(Cl)(CH_3)_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

હાઇડ્રોજન બ્રોમાઇડની આલ્કીન સાથેની પ્રક્રિયામાં (પેરોક્સાઇડની ગેરહાજરીમાં),પ્રક્રિયાનું પ્રથમ પગલું આલ્કીન પર ................. છે.

પેરોક્સાઇડની હાજરીમાં બ્યુટ$-1-$ઈન સાથે $HBr$ ની પ્રક્રિયા કરવાથી કઈ નીપજો મળે છે?

ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે વપરાતો વાયુ .......... છે.

નીચેનામાંથી કયું આલ્કીન $\underline{cis-trans}$ સમઘટકતા દર્શાવતું નથી?

પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo