જો $\frac{\cos x}{a} = \frac{\cos (x + \theta)}{b} = \frac{\cos (x + 2\theta)}{c} = \frac{\cos (x + 3\theta)}{d}$ હોય,તો $\left( \frac{a + c}{b + d} \right)$ ની કિંમત શું થાય :-

  • A
    $\frac{a}{d}$
  • B
    $\frac{c}{d}$
  • C
    $\frac{b}{c}$
  • D
    $\frac{d}{a}$

Explore More

Similar Questions

જો $A + B + C = \pi$ અને $\cos A = \cos B \cos C$ હોય,તો $\tan B \tan C$ ની કિંમત શોધો.

$\cos^4 \frac{\pi}{8} + \cos^4 \frac{3\pi}{8} + \cos^4 \frac{5\pi}{8} + \cos^4 \frac{7\pi}{8} = $

Difficult
View Solution

જો $\theta$ એ લઘુકોણ હોય અને $\tan \theta + \cot \theta = 2$ હોય,તો $\tan^{5} \theta + \cot^{5} \theta$ ની કિંમત શોધો.

જો સમીકરણો $x = a \cos(\theta - \alpha)$ અને $y = b \cos(\theta - \beta)$ માંથી $\theta$ નો લોપ કરવામાં આવે,તો $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} - \frac{2xy}{ab} \cos(\alpha - \beta)$ ની કિંમત કેટલી થાય?

જો ખૂણા $\theta$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે એક ભાગનો ટેન્જન્ટ બીજા ભાગના ટેન્જન્ટ કરતા $k$ ગણો હોય અને $\phi$ તેમનો તફાવત હોય,તો $\sin \theta = $

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo