જો $a=5$ અને $b=7$ હોય,તો બિંદુ $(a-b, b-a)$ એ $\ldots \ldots \ldots$ ચરણમાં આવેલું છે.

  • A
    પ્રથમ
  • B
    દ્વિતીય
  • C
    તૃતીય
  • D
    ચતુર્થ

Explore More

Similar Questions

નીચે આપેલા બિંદુઓને કાર્તેઝિયન સમતલ પર આલેખો અને તપાસો કે તેઓ સમરેખ છે કે નહીં:
$(0,0), (2,2), (5,5)$

$P (3, 2)$ અને $Q (3, -5)$ ને જોડતી રેખા $\ldots \ldots \ldots$ અક્ષને છેદે છે.

એક બિંદુ $x$-અક્ષ પર $y$-અક્ષથી $7$ એકમ અંતરે આવેલું છે. તેના યામ શું છે? જો તે $y$-અક્ષ પર $x$-અક્ષથી $-7$ એકમ અંતરે આવેલું હોય,તો તેના યામ શું હશે?

એક લંબચોરસના શિરોબિંદુઓના યામ લખો જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $5$ અને $3$ એકમ છે,એક શિરોબિંદુ ઉગમબિંદુ પર છે,લાંબી બાજુ $x$-અક્ષ પર છે અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે.

નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$A(5, 0), B(3, -2), C(-2, 5), D(0, 4), E(-3, -4), F(4, 3), G(0, -4), H(-5, 0)$
તેમને કાર્તેઝિયન સમતલ પર દર્શાવીને તમારા જવાબની ચકાસણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo