જો $\theta$ એ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય જેના દિકકોસાઇન $(l, m, n)$ સમીકરણો $6mn - 2nl + 5lm = 0$ અને $3l + m + 5n = 0$ નું સમાધાન કરે છે,તો $\sin \theta = $

  • A
    $\frac{\sqrt{35}}{6}$
  • B
    $\frac{1}{6}$
  • C
    $\frac{\sqrt{37}}{6}$
  • D
    $\frac{5}{6}$

Explore More

Similar Questions

જો એક રેખા $x, y$ અને $z$-અક્ષની ધન દિશા સાથે અનુક્રમે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે,તો $\cos^2 \alpha + \cos^2 \beta + \cos^2 \gamma$ ની કિંમત કેટલી થાય?

એક બિંદુ $XZ-$ સમતલમાં છે. તેના $y-$ યામ વિશે તમે શું કહી શકો?

જો એક રેખાના યામ અક્ષો પરના પ્રક્ષેપો $2, -1, 2$ હોય,તો રેખાની લંબાઈ કેટલી થાય?

ખાલી જગ્યા પૂરો:
$XY$-સમતલમાં બિંદુઓના યામ ........... સ્વરૂપના હોય છે.

જો બે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l-2m+n=0$ અને $lm+10mn-2nl=0$ નું પાલન કરે છે અને $\theta$ એ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $\cos \theta=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo