જો $3$ એ $x^2+kx-24=0$ નું એક બીજ હોય,તો તે નીચેનામાંથી કયા સમીકરણનું પણ બીજ છે?

  • A
    $x^2+5x+k=0$
  • B
    $x^2+kx+24=0$
  • C
    $x^2-kx+6=0$
  • D
    $x^2-5x+k=0$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A \xrightarrow{k}$ નીપજ શૂન્ય ક્રમની છે,જ્યારે પ્રક્રિયા $B \xrightarrow{k}$ નીપજ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $A$ ની કઈ પ્રારંભિક સાંદ્રતા માટે બંને પ્રક્રિયાઓના અર્ધ-આયુષ્ય સમાન હશે?

જૈવિક ઉત્પત્તિ ધરાવતું કયું દ્રવ્ય ભૂમિની ફળદ્રુપતા જાળવવા અને વધારવા માટે વપરાય છે?

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

જો $\frac{x^2}{4} + y^2 = 1$ પરના બે બિંદુઓ $P_1$ અને $P_2$ હોય કે જ્યાં આગળના સ્પર્શકો બિંદુ $(0, 1)$ અને $(2, 0)$ ને જોડતી જીવાને સમાંતર હોય,તો $P_1$ અને $P_2$ વચ્ચેનું અંતર શોધો:

જો $ax^2+6xy+by^2-10x+10y-6=0$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $|a|$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo