Explore More

Similar Questions

$445577888$ સંખ્યાના અંકોની ગોઠવણી કરીને $9$ અંકની કેટલી અલગ-અલગ સંખ્યાઓ બનાવી શકાય,જેથી એકી અંકો બેકી સ્થાનો પર આવે?

ભિન્ન રંગના $8$ ધ્વજ પૈકી $5$ ધ્વજ વડે કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય?

$COURTESY$ શબ્દના અક્ષરોમાંથી કેટલા શબ્દો બનાવી શકાય,જેનો પ્રથમ અક્ષર $C$ અને છેલ્લો અક્ષર $Y$ હોય?

$1, 2, 3, 4, 3, 2, 1$ અંકોનો ઉપયોગ કરીને $7$ અંકની સંખ્યા બનાવવાની રીતોની સંખ્યા શોધો,જેથી એકી અંકો હંમેશા એકી સ્થાનો પર હોય.

પુનરાવર્તન સિવાય $0, 1, 2, 3, 4, 5, 6$ અંકોનો ઉપયોગ કરીને $4$ અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo