$COURTESY$ શબ્દના અક્ષરોમાંથી કેટલા શબ્દો બનાવી શકાય,જેનો પ્રથમ અક્ષર $C$ અને છેલ્લો અક્ષર $Y$ હોય?

  • A
    $6!$
  • B
    $8!$
  • C
    $2(6!)$
  • D
    $2(7!)$

Explore More

Similar Questions

$OUGHT$ શબ્દના અક્ષરોને તમામ શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. તો $TOUGH$ શબ્દનો ક્રમ નંબર શું છે?

${}^7P_3 - 3({}^6P_2)$ ની કિંમત કેટલી થાય?

$20$ વિદ્યાર્થીઓના વર્ગમાં,નીચેના ઈનામો કેટલી રીતે આપી શકાય?
જો ગણિત માટે પ્રથમ અને દ્વિતીય ઈનામ,ભૌતિકશાસ્ત્ર માટે પ્રથમ અને દ્વિતીય ઈનામ,રસાયણશાસ્ત્ર માટે પ્રથમ ઈનામ અને અંગ્રેજી માટે પ્રથમ ઈનામ આપવાના હોય.

$DAUGHTER$ શબ્દના અક્ષરોમાંથી $2$ સ્વર અને $3$ વ્યંજન ધરાવતા કેટલા અર્થપૂર્ણ કે અર્થહીન શબ્દો બનાવી શકાય?

$4$ લાલ, $3$ પીળી અને $2$ લીલી તકતીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જો સમાન રંગની તકતીઓ એકબીજાથી અલગ ન પાડી શકાય તેવી હોય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo