જો $y=\sin (\log _e x)$ હોય,તો $x^2 \frac{d^2 y}{d x^2}+x \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

  • A
    $\sin (\log _e x)$
  • B
    $\cos (\log _e x)$
  • C
    $y^2$
  • D
    $-y$

Explore More

Similar Questions

પ્રોટીનના પાચન માટે નીચેના પૈકી ક્યો ઉત્સેચક ઉપયોગી નથી?

કઈ વનસ્પતિમાં પર્ણપત્ર કંટકમય (spinous) હોય છે?

પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ $y=10 x-\left(\frac{5}{9}\right) x^2$ છે. જો આપણે $g=10 \ m/s^2$ લઈએ,તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (મીટરમાં) કેટલી થાય?

$X-ray$ ટ્યુબ પર $20 \ kV$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. ઉત્પન્ન થતા $X-rays$ ની લઘુત્તમ તરંગલંબાઇ ($\mathring{A}$ માં) કેટલી હશે?

જ્યારે એક દડો કોઈ ચોક્કસ ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે,ત્યારે તે તેની મૂળ ઊંચાઈના $80\%$ સુધી ઉછળે છે. દરેક ઉછાળામાં તેની યાંત્રિક ઉર્જાનો કેટલો ભાગ ગુમાવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo