જો $\vec{a} = t \vec{b}$ જ્યાં $t < 0$ એક અદિશ હોય,તો

  • A
    $\vec{a}, \vec{b}$ સમાન દિશાના સદિશો છે અને $|\vec{a}| > |\vec{b}|$
  • B
    $\vec{a}, \vec{b}$ વિરુદ્ધ દિશાના સદિશો છે અને $|\vec{a}| > |\vec{b}|$
  • C
    $\vec{a}, \vec{b}$ સમાન દિશાના સદિશો છે અને $|\vec{a}| < |\vec{b}|$
  • D
    $\vec{a}, \vec{b}$ વિરુદ્ધ દિશાના સદિશો છે અને કાં તો $|\vec{a}| \geq |\vec{b}|$ અથવા $|\vec{a}| < |\vec{b}|$

Explore More

Similar Questions

$\hat{i}-2 \hat{j}+\hat{k}$, $2 \hat{i}+\hat{j}-\hat{k}$, અને $\hat{i}-\hat{j}-2 \hat{k}$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો છે. જો $D$ અને $E$ એ અનુક્રમે $BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ હોય, તો $\overrightarrow{DE}$ ની દિશામાં એકમ સદિશ શોધો.

કોઈપણ સદિશ $\vec{a} = a_1 \hat{i} + a_2 \hat{j} + a_3 \hat{k}$ માટે,જ્યાં $10|a_i| < 1$,$i = 1, 2, 3$,નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A): \max \{|a_1|, |a_2|, |a_3|\} \leq |\vec{a}|$
$(B): |\vec{a}| \leq 3 \max \{|a_1|, |a_2|, |a_3|\}$

જો શૂન્યેતર સદિશો $\bar{a}, \bar{b}, \bar{c}$ પૈકી કોઈ બે સમાંતર ન હોય તથા $\bar{a} + \bar{b}$ અને $\bar{c}$ સમાંતર હોય અને $\bar{b} + \bar{c}$ અને $\bar{a}$ સમાંતર હોય,તો $\bar{a} + \bar{b} + \bar{c} = $

Difficult
View Solution

$\bar{a}$ અને $\bar{b}$ અસમરેખ સદિશો છે. જો $\bar{p} = (2x + 1)\bar{a} - \bar{b}$ અને $\bar{q} = (x - 2)\bar{a} + \bar{b}$ સમરેખ સદિશો હોય,તો $x =$

જો ત્રિકોણ જેના શિરોબિંદુઓ $2 \hat{i}+3 \hat{j}+5 \hat{k}$,$5 \hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $3 \hat{i}+5 \hat{j}+2 \hat{k}$ છે,તેનું લંબકેન્દ્ર $x \hat{i}+y \hat{j}+z \hat{k}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo