જો $\alpha, \beta, \gamma$ એ $x^3-x+1=0$ ના બીજ હોય,તો $\frac{1+\alpha}{1-\alpha}+\frac{1+\beta}{1-\beta}+\frac{1+\gamma}{1-\gamma}=$

  • A
    $1$
  • B
    $0$
  • C
    $2$
  • D
    $-2$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો હાર્મોનિક મધ્યક $-\frac{8}{5}$ છે અને તેમનો ભૌમિતિક મધ્યક $2$ છે. જે દ્વિઘાત સમીકરણના બીજ તે સંખ્યાઓ કરતા બમણા હોય તે સમીકરણ શોધો.

ધારો કે $\alpha, \beta$ જ્યાં $\alpha > \beta$ એ સમીકરણ $x^2 - \sqrt{2}x - \sqrt{3} = 0$ ના બીજ છે. ધારો કે $P_n = \alpha^n - \beta^n, n \in \mathbb{N}$. તો $(11\sqrt{3} - 10\sqrt{2})P_{10} + (11\sqrt{2} + 10)P_{11} - 11P_{12}$ ની કિંમત શોધો:

જો સમીકરણ $ax^3+bx+c=0$ નું એક બીજ બીજા બીજ કરતાં બમણું હોય,તો

જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ $p$ અને $q$ હોય,તો $p$ નું મૂલ્ય શું હોવું જોઈએ?

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $2x^2 - 2(m^2 + 1)x + m^4 + m^2 + 1 = 0$ ના બીજ હોય,તો $\alpha^2 + \beta^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo