જો $a, b, c$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો હોય,તો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર શું છે?

  • A
    $\frac{a + b + c}{3}$
  • B
    $\frac{1}{2} \left( a + \frac{b + c}{2} \right)$
  • C
    $a + \frac{b + c}{2}$
  • D
    $\frac{a + b + c}{2}$

Explore More

Similar Questions

જો સદિશો $3i - 2j + 5k$ અને $-2i + pj - qk$ સમરેખ હોય,તો $(p, q) = $?

જો $a$ અને $b$ બે સદિશો એવા હોય કે જેથી $a \cdot b = 0$ અને $a \times b = 0$ થાય,તો:

જો બિંદુઓ $a + b$,$a - b$,અને $a + kb$ સમરેખ હોય,તો $k =$

સદિશો $3i + j - 5k$ અને $ai + bj - 15k$ સમરેખ હોય,જો $....$

$I$. બે શૂન્યતર, અસમરેખ સદિશો સુરેખ રીતે સ્વતંત્ર છે.
$II$. કોઈપણ ત્રણ સમતલીય સદિશો સુરેખ રીતે પરતંત્ર છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo